Site icon

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વધુ વકર્યો, આ જિલ્લા પ્રશાસનનો મોટો આદેશ, અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડી શકાશે નહીં.. 

News Continuous Bureau | Mumbai

અઝાન(Azaan)અને હનુમાન ચાલીસા (Hanuman Chalisa)વિવાદ વચ્ચે નાસિક પ્રશાસને(Nasik) એક મહત્વનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

નાસિકમાં લાઉડ સ્પીકર(Loudspeaker) પર હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે મંજૂરી લેવી પડશે. 

સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, અઝાન પહેલા અને બાદમાં 15 મિનિટની અંદર આ માટે મંજૂરી નહીં મળે. મસ્જિદ(Mosque)ના આજુબાજુના 100 મીટરના ક્ષેત્રમાં આ માટે મંજૂરી નહીં મળે.

નાસિક પોલીસ કમિશનર દીપક પાંડે(Deepak Pandey)એ મીડિયાને જણાવ્યું કે, શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે હાલમાં જ મનસે(MNS Chief) ચીફ રાજ ઠાકરે(Raj Thackeray)એ ઠાકરે સરકાર(Uddhav Thackeray)ને અલ્ટીમેટમ આપ્યું હતું કે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટી જવા જોઈએ. નહીં તો મસ્જિદો સામે મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે. 

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી 

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version