Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-મનસેની યુતિ થશે કે કેમ? ભાજપના આ નેતાએ આપ્યું મોટું નિવેદન ; જાણો વિગતે   

મહારાષ્ટ્રની મહાગઠબંધન સરકારના કેટલાક ઘટક પક્ષોએ આગામી ચૂંટણીઓ પોતાના બળ પર લડવાનો નિર્ણય લીધો છે. 

હવે ભાજપે પણ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પોતાના બળ પર લડવાનું નક્કી કર્યું છે. 

Join Our WhatsApp Channel

ભાજપના નેતા ધારાસભ્ય એડ. આશિષ શેલારે સ્પષ્ટતા કરી છે કે તેઓ મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં મનસે સાથે જોડાણ નહીં કરે.

તેથી, હવે મનસે-ભાજપના જોડાણ અંગે ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.

 

Maharashtra Weather Update શહેરોમાં પ્રદૂષણનું જોખમ વધ્યું મુંબઈ અને પૂણેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦ ને પાર, નાગપુરની હવા પણ ઝેરી બની
Diveagar Beach Drowning Tragedy દિવેઆગર બીચ પર 8 વિદ્યાર્થીઓના ડૂબવાથી મોતના મામલે તપાસના આદેશ CM દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી CM સુનેત્રા પવારે વ્યક્ત કર્યો ઊંડો શોક
Samruddhi Expressway Road Accident સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત 7 ભક્તોના કમકમાટીભર્યા મોત, 19 ઘાયલ, શેગાંવથી દુર્ગા માતાની મૂર્તિ લઈને પરત ફરતી વખતે સર્જાયો બનાવ
Central Railway Ticket Checking Drive કન્ફર્મ ટિકિટ છતાં ટીટીઈ પકડશે! રેલવેમાં મુસાફરી પહેલાં આ નિયમ જાણી લો, નહીં તો ખિસ્સું ખાલી થશે
Exit mobile version