Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ શું વાત છે- હવે રેશનિંગની દુકાનમાં શાકભાજી અને ફળો પણ મળશે- મહારાષ્ટ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં બહુ જલદી હવે રેશનિંગ(rationing shop)ની દુકાનોમાં શાકભાજી અને ફળો (Fruit and vegetable)વેચવાની છૂટ આપવામાં આવવાની છે. તેની શરૂઆત મુંબઈ(Mumbai), થાણે(Thane) અને પુણે(Pune) જિલ્લામાંથી કરવામાં આવશે. રાજ્યની રાશન (rationing shop_ની કે નાની દુકાનોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકારે (MVA Govt)આ નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

રાજ્યમાં 50,000 થી વધુ નાની ઓછા ભાવે સામાન વેચનારી દુકાનો છે. માત્ર અનાજના વેચાણ પર નિર્ભર આ દુકાનદારો(Shopekeepers)ની આવક વધારવા માટે તેમને વિવિધ સામાન અને ઉત્પાદનો વેચવાની છૂટ આપવામાં આવી છે. એ જ રીતે, સરકારે હવે નોંધાયેલ ખેડૂત ઉત્પાદન કંપનીને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી અને ફળોને વાજબી ભાવની દુકાનોમાંથી દ્વારા વેચવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે

તદનુસાર, રાજ્ય સરકારે હવે પ્રાયોગિક ધોરણે મુંબઈ, થાણે અને પુણે જિલ્લામાં વાજબી ભાવની દુકાનોમાંથી શાકભાજી અને ફળો વેચવા માટે છ મહિના માટે પરવાનગી આપી છે. ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગે સોમવારે આ અંગે સરકારી આદેશ જારી કર્યો છે.

Mumbai Pune Expressway Tanker Fire મુંબઈપુણે એક્સપ્રેસવે પર ખાલાપુર નજીક ક્રૂડ ઓઇલનું ટેન્કર પલટી જતાં ભીષણ આગ; વાહનવ્યવહાર ઠપ્પ..
Cipla Pharma License Row હાઈકોર્ટની લપડાક બાદ FDA બેકફૂટ પર સિપ્લા ફાર્માનું લાયસન્સ રદ્દીકરણનો આદેશ પાછો ખેંચવો પડ્યો
Amit Shah Mumbai Visit અમિત શાહના કાંડે સુનેત્રા પવારે બાંધી રાખડી! મુંબઈ આગમન પર રક્ષાબંધનની અનોખી ઉજવણી..
Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
Exit mobile version