Site icon News Continuous Bureau | Mumbai

અભી બોલા અભી ફોક : મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય બુમરેંગ થયો. ગ્રામીણ ભાગમાં શાળાઓ નહીં ખૂલે. જાણો વિગત.

મહારાષ્ટ્રના કોરોના મુક્ત ગામોમાં 8થી 12 ધોરણની સ્કૂલો પ્રત્યક્ષ શરૂ કરવાના નિર્ણય બાબતે શિક્ષણ વિભાગે યુ-ટર્ન લીધો છે.   

આ નિર્ણયમાં કોઈ તાંત્રિક ભૂલ હોવાનું જણાવતા તેને વેબસાઈટ પરથી પાછો ખેંચી લેવાયો છે. 

Join Our WhatsApp Channel

હવે સ્કૂલ શરૂ કરવા માટે સ્થાનિક સ્તરીય અહેવાલ મંગાવાશે ત્યાર બાદ તેની સમીક્ષા કરી યોગ્ય નિર્ણય લેવાશે.

તેમજ તે માટે વાલીઓની અને મુખ્ય અધ્યાપકો ની સહમતિ આવશ્યક રહેશે.

જોકે ઓફલાઈન શરૂ કરવા માટે કોરોના ટેસ્ટ ફરજીયાત રહેશે.

ઉલ્લેખનીય છે કે કોરોના મુક્ત વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની સંમતિથી આઠમાંથી બારમાં  ધોરણની શાળા શરૂ કરવાનો નિર્ણય ગત સોમવારે જાહેર કરાયો હતો 

Raj Thackeray Cancels Shivaji Park Deepotsav મહારાષ્ટ્રમાં ભીષણ દુષ્કાળના પગલે રાજ ઠાકરેનો મોટો નિર્ણય શિવાજી પાર્કનો ભવ્ય દીપોત્સવ રદ, સાદગીથી દિવાળી ઉજવવા અપીલ
Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Exit mobile version