Site icon News Continuous Bureau | Mumbai

MNS ચીફ રાજ ઠાકરેને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, સાંગલી કોર્ટ બાદ પરલી કોર્ટે પણ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ; જાણો શું સમગ્ર મામલો..

News Continuous Bureau | Mumbai

MNSના(MNS) પ્રમુખ રાજ ઠાકરેની(Raj Thackeray) મુસીબતો આગામી દિવસોમાં વધી શકે છે. 

Join Our WhatsApp Channel

 રાજ ઠાકરે વિરુદ્ધ સાંગલી કોર્ટ(Sangli Court) બાદ પરલી કોર્ટે(Parli Court) પણ રાજ ઠાકરે સામે બિનજામીનપાત્ર વોરંટ(Non-bailable warrant) જારી કર્યું છે. 

જામીન મળવા છતાં તે કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે આ આદેશ જારી કર્યો છે. 

અગાઉ, 10 ફેબ્રુઆરીએ, કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને તેને 13 એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. 

જો કે, રાજ ઠાકરે 13 એપ્રિલ સુધી કોર્ટમાં હાજર ન રહેતાં પરલી કોર્ટે તેમની સામે બીજી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : લાઉડસ્પીકર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- ‘અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર…’  જાણો વિગતે

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version