Site icon News Continuous Bureau | Mumbai

આમ જનતાને મોટી રાહત- મહારાષ્ટ્રની શિંદે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો ઘટાડો- જાણો હવે કેટલું સસ્તું થયું ઇંધણ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોંઘવારીમાં પિસાતી સામાન્ય જનતાને થોડી રાહત આપી છે. 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો છે.

આ કપાત બાદ હવે પેટ્રોલ 106.35 રૂપિયા અને ડીઝલ 94.28 રૂપિયા પ્રતિ લીટર મળશે.

હાલ મુંબઈમાં પેટ્રોલ 111.35 રૂપિયા અને ડીઝલ 97.28 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. 

અગાઉ મે મહિનામાં પણ મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.08 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.44નો વેટ ઘટાડ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : આ મહત્વપૂર્ણ પદ પરથી સોનિયા ગાંધી આપશે રાજીનામું અને શરદ પવાર વિરાજમાન થશે-રાજનૈતિક હલચલ તેજ-જાણો વિગત

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version