Site icon News Continuous Bureau | Mumbai

સામાન્ય જનતાને મળશે મોટી રાહત : આ રાજ્ય સરકારે  પેટ્રોલના ભાવ ઘટાડવાની કરી જાહેરાત, એક સાથે આટલા રૂપિયા ઘટાડી દીધા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

દેશના દક્ષિણ રાજ્ય તમિલનાડૂમાં નાગરિકોને મોટી રાહત મળી છે. 

રાજ્યના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ થિયાગરાજને રાજ્યના ઇતિહાસમાં પોતાનું પ્રથમ ઇ-બજેટ રજૂ કર્યું. 

આ દરમિયાન તમિલનાડૂ સરકારે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

રાજ્ય સરકારે સ્ટેટ એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ કરતા પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લિટરે કાપ મુક્યો છે. 

જોકે આ નિર્ણયથી સરકારને દર વર્ષે 1160 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

કચરો બની ગયેલાં વાહનો હવે બનશે કંચન, વડા પ્રધાન મોદીએ લૉન્ચ કરી નવી સ્ક્રેપિંગ પૉલિસી; સામાન્ય જનતાને એનાથી થશે આ ફાયદો

Illegal Human Egg Racket ED Raids મહારાષ્ટ્રમાં ગેરકાયદે અંડકોષ કાઢવાના રેકેટ પર ED નો સપાટો ૧૦ સ્થળોએ દરોડા, ₹૨૯ લાખ રોકડા જપ્ત!
Raj Thackeray On 500 Crore Row ₹૫૦૦ કરોડના આરોપ પાછળ કોણ છે માસ્ટરમાઇન્ડ? મનોજ જરાંગેના બચાવમાં ઉતર્યા રાજ ઠાકરે આપ્યું આ નિવદેન…
JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Exit mobile version