Site icon News Continuous Bureau | Mumbai

લોકલ ટ્રેન બાદ હવે મંદિરો ખુલ્લાં મૂકવાની માગણી સાથે આ પક્ષનું આંદોલન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

સામાન્ય નાગિરકોને લોકલ ટ્રેનમાં પ્રવેશ આપવાના મુદ્દે ભાજપે રસ્તા પર ઊતરીને આંદોલન કર્યું હતું. હવે ભાજપે રાજ્યનાં ધાર્મિક સ્થળો ખુલ્લાં મૂકવા માટે આંદોલનનો નિર્ણય લીધો છે.

શ્રાવણના પહેલા જ દિવસે નાશિકમાં આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભાજપની આધ્યાત્મિક આઘાડી  દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રવેશદ્વારની બહાર મોટી સંખ્યામાં ભક્તો સહિત સાધુસંતો પણ આ આંદોલનમાં જોડાયા હતા.

પુનામાં હોટલ અને મોલ ખુલ્લા. પણ મહારાષ્ટ્રના બાકી ભાગોનું શું?

આ દરમિયાન ભાજપના નેતા આશિષ શેલારે પણ મંદિરોને ખુલ્લાં મૂકવાને લઈ રાજ્ય સરકારની ઉદાસીનતા સામે ટીકા કરી હતી.

 

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version