News Continuous Bureau | Mumbai
પંજાબમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે.
આપના સીએમ ઉમેદવાર ભગવંત માન ધૂરી બેઠક પરથી 45 હજાર વોટથી જીત્યા છે. આ તેમની રેકોર્ડબ્રેક જીત છે.
ભગવંત માન રાજભવનમાં નહીં પરંતુ શહીદ ભગતસિંહના માદરેવતન ખતકરકલન ગામમાં પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લેશે.
પંજાબના પૂર્વ સીએમ અમરિન્દર 13 હજાર અને સુખબીર સિંહ બાદલ 12 હજાર વોટથી ચૂંટણી હારી ગયા છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડમાં કમળ ખીલશે, ભાજપ આટલી સીટો પર આગળ, પૂર્વ સીએમ હરીશ રાવતની આ સીટ પર થઈ હાર