ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 08 માર્ચ 2022
મંગળવાર
એક્ઝિટ પોલના નિર્ણયો પરથી જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટી (AAP)ને પંજાબમાં સ્પષ્ટ બહુમત મળી શકે છે.
એક્સિસ માય ઈન્ડિયા-આજતકના સર્વેમાં આમ આદમી પાર્ટીને 83 બેઠકો મળતી જોવા મળી રહી છે.
સી વોટર-એબીપીના સર્વેમાં પણ AAP સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી રહી છે
અહીં ભાજપને માત્ર 1 થી 4 બેઠકો મળી શકે છે.