ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
પંજાબના અમૃતસરમાં બીએસએફના એક જવાને પોતાના જ સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હતો, જેને પગલે ચાર જવાનો માર્યા ગયા છે.
આ ઘટના અમૃતસર સ્થિત બીએસએફના સૈન્ય કેમ્પમાં બની હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર ગોળીબાર કરનાર જવાન માનસિક સંતુલન ખોઈ બેઠો હતો અને અન્ય જવાનો તેમજ અિધકારીઓથી નારાજ પણ હતો.
અબ આયા ઊંટ પહાડ કે નીચે, કાશ્મીર મુદ્દે પાકીસ્તાનનો સાથ આપનાર યુક્રેને ભારત પાસે આ વિનંતી મુકી….
