Site icon News Continuous Bureau | Mumbai

કર્ણાટક હિજાબનો મામલો SC પહોંચ્યો, CJIની આગેવાની હેઠળની બેંચ સમક્ષ વહેલી સુનાવણીની માગ; કોર્ટે આપ્યો આ જવાબ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

ગુરુવાર 

કર્ણાટકમાં ચાલી રહેલો હિજાબ વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સીજેઆઈની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ વહેલી સુનાવણીની માંગ કરી છે. 

જોકે સુપ્રીમ કોર્ટે તેના પર તત્કાલ સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટમાં ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરી રહી છે.પહેલા તેમને આ કેસ સાંભળવા દો, ત્યાં સુનાવણી ચાલી રહી છે ત્યારે હસ્તક્ષેપ શું કામ કરવો જોઈએ…

 લખીમપુર હિંસાઃ આ કેન્દ્રીય મંત્રીના પુત્ર અને મુખ્ય આરોપી આશિષ મિશ્રાને  હાઇકોર્ટે આપ્યા જામીન, જાણો વિગતે 

Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Ladki Bahin Yojana Deletions મહારાષ્ટ્રની ‘લાડકી બહેન’ યોજનામાંથી 92 લાખ મહિલાઓના નામ હટાવાયા; લાભાર્થીઓની સંખ્યામાં આશરે 38%નો ઘટાડો
Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Thane Banner Incident થાણેના તીન હાથ નાકા પર ફૂટ ઓવર બ્રિજ પરથી પડ્યું વિશાળ બેનર, બાઈક સવાર માંડ માંડ બચ્યો; જુઓ વિડીયો
Exit mobile version