Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તરાખંડ મેં ફિર એક બાર ધામી સરકાર. રાજ્યના 12મા સીએમ બન્યા પુષ્કર સિંહ ધામી, શપથ લેતા જ બનાવ્યો આ રેકોર્ડ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પુષ્કર સિંહ ધામીએ આજે ઉત્તરાખંડના 12મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે.

Join Our WhatsApp Channel

રાજ્યપાલ ગુરમીત સિંહે ધામી અને તેમના મંત્રીમંડળને શપથ લેવડાવ્યા. 

વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હોવા છતા, ધામીએ સતત બીજી વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનીને રેકોર્ડ બનાવ્યો છે. 

2022ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ હાઈકમાન્ડે તેમને રિપીટ કરવાનો નિર્ણય લીધો છે.

ધામીની સાથે આઠ કેબિનેટ મંત્રીઓના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સતપાલ મહારાજ, ધન સિંહ રાવત, સુબોધ ઉનિયાલ, ગણેશ જોશી, રેખા આર્ય અને પ્રેમચંદ અગ્રવાલે પણ શામેલ છે.

આ સમાચાર પણ વાંચો : દિલ્હી CM કેજરીવાલનો પડકાર, કહ્યું MCD ચૂંટણીમાં ભાજપ જીત્યું તો આ કામ છોડી દઈશ.. જાણો વિગતે

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version