News Continuous Bureau | Mumbai
દિલ્હીની(Delhi) સાકેત કોર્ટમાં(Saket Court) આજે કુતુબ મિનાર કેસની(Qutub Minar case) સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.
એએસઆઈ(ASI) અને હિન્દુ પક્ષ(Hindu party) બંનેએ પોત પોતાની દલીલો આજે રજૂ કરી.
હવે સાકેત કોર્ટે આદેશ અનામત રાખ્યો છે અને આ મામલે 9 જૂને નિર્ણય આવશે.
કોર્ટે બંને પક્ષો (ASI અને હિન્દુ પક્ષ)ને એક સપ્તાહમાં લેખિત જવાબ આપવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હિન્દુ પક્ષે કુતુબ મિનારમાં પૂજાની માંગણી અંગે દિલ્હીની સાકેત કોર્ટમાં અરજી દાખલ કરી છે જેના પર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)એ પોતાનો જવાબ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના નેતાઓનું મોઢું બંધ રહેતું નથી. આ પૂર્વ મુખ્યમંત્રીએ બફાટ કર્યો. કહ્યું- હું ગૌ માંસ ખાઈ શકું છું….
