Site icon News Continuous Bureau | Mumbai

શોકિંગ! કોલ્હાપુરમાં 8 કલાકની અંદર બે રેલવે એક્સિડન્ટ, આટલા લોકો થયા જખમી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

કોલ્હાપુરમાં આઠ કલાકની અંદર જ બે રેલવે એક્સિડન્ટના આઘાતજનક બનાવ બન્યા હતા.  બપોરના સમયમાં રેલવેનો જયાં માલ ઉતરે  એ ધક્કા પર ટ્રેનનો માલવાહક એક ડબ્બો પલટી ખાઈ ગયો હતો.

આ દુઘર્ટનામાં ડબ્બો પલટી ખાતામાં તેમાં છ માથાડી કામગાર ફસાઈ ગયા હતા. તો ત્રણથી ચાર લોકો જખમી થયા હતા. જખમીઓને તુરંત હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા છે. તો ડબ્બામાં ફસાઈ ગયેલા ચાર કામગારોને બહાર કાઢવાના પ્રયાસ ચાલુ છે.

 

ઓમિક્રોનનો ભય. મહારાષ્ટ્રના આ જિલ્લામાં કલમ 144 લાગુ, સાથે જ રેલી, મોરચા, આંદોલન પર પ્રતિબંધ; જાણો વિગતે 

 

રેલવેની માલગાડી અનાજ અને સિમેન્ટ વગેરે લઈ આવી હતી. આ સામાન ટ્રેનમાંથી ઉતારવાનું કામ ચાલુ હતું એ દરિમયાન અચાનક આ દુર્ઘટના બની હોવાનું કહેવાય છે.  આઠ કલાક અગાઉ પણ કોલ્હાપુરમાં એક આવી જ એક્સિડન્ટની દુર્ઘટના બની હતી.

Sasan Gir Lion Sighting અનોખો નજારો.. માત્ર પાંચ ફૂટનાં અંતરે ખેડૂત અને સિંહ પરિવાર આગળ પાછળ ચાલી રહ્યાં છે, જુઓ વાયરલ વીડિયો
Bhiwandi Collapse FIR Owner Contractor ભીવંડી દુર્ઘટના, અકસ્માતમાં ૧૦ જીવ ગયા બાદ એક્શનમાં તંત્ર ભીવંડી દુર્ઘટનામાં માલિકકોન્ટ્રાક્ટર સામે FIR દાખલ…
Maharashtra FDA license રેસ્ટોરાં એસોસિએશનોની મહારાષ્ટ્ર FDA ને અપીલ લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલા સુધારણા નોટિસ જારી કરો, ‘નેમ એન્ડ શેમ’ પ્રથાનો વિરોધ
Bombay High Court doubts FDA claim on Mantralaya canteen ‘મંત્રાલયની કેન્ટીનમાં એક પણ કીડો નહીં?’ FDA ના દાવા પર હાઈકોર્ટને શંકા.. વકીલોની ટીમ મોકલી
Exit mobile version