રાજસ્થાનના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ કોરોના વેક્સિન મામલે એક વિવાદિત બયાન આપ્યું છે.
પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે વૃદ્ધો મરતા હોય તો તેમને મરવા દેવા જોઈએ પરંતુ બાળકોને વેક્સિન આપવી જોઈએ કારણ કે તેઓ આપણું ભવિષ્ય છે.
જોકે કોંગ્રેસ પાર્ટીએ મંત્રી મહોદય ના આ નિવેદનથી પોતાની જાતને અલગ કરી નાખી છે.
પંજાબમાં ભાજપ એકલું પડી ગયું. અકાલી દળ અને બસપા સાથે આવી ગયા.