Site icon

મમતા બેનર્જીની જીભ લપસી ગઈ. ગર્ભવતી બનેલી નાબાલીક છોકરી વિશે. શરમ જનક બયાન આપ્યું. જાણો વિગતે….

 News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી (CM) મમતા બેનર્જી (Mamta Banerjee) નાદિયા(Nadia) માં સગીર બાળકી સાથે કથિત રીતે રેપ અને બાદમાં તેની હત્યા મામલે શરમ જનક નિવેદન આપ્યુ છે.

Join Our WhatsApp Community

મમતા બેનર્જીએ આ ઘટના પર સવાલ ઉઠાવીને કહ્યુ કે, શું ખરેખર સગીરા સાથે રેપ થયો હતો કે પછી તેનો લવ અફેર હતો, ત્યારબાદ તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. 

સાથે તેમણે કહ્યુ કે તમે કેવી રીતે જાણો છો કે તેની સાથે રેપ થયો હતો. પોલીસે હજુ સુધી મોતનુ કારણ જણાવ્યું નથી. મેં તેમને પૂછ્યું હતું કે શું તે પ્રેગ્નેન્ટ હતી કે તેનો લવ અફેર હતો કે તે બીમાર હતી.

જો કપલ રિલેશનશિપમાં છે તો આપણે તેમને કેવી રીતે રોકી શકીએ, આ યુપી નથી કે હું લવ જેહાદના નામે આવું કરી શકું. 

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે બાળ આયોગ આ કેસમાં બળાત્કાર અને હત્યાની તપાસ કરશે.

આ સમાચાર પણ વાંચો :  ભાજપે ફરી એકવાર રચ્યો ઈતિહાસ.. વિધાનસભા બાદ હવે વિધાનપરિષદમાં પ્રચંડ જીત, આ પક્ષના સૂપડા સાફ કરી નાખ્યા

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version