Site icon News Continuous Bureau | Mumbai

ટોક્યો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયાને હરિયાણા સરકાર આપશે આટલા કરોડ રૂપિયા, સોનીપત ગામમાં ઇન્ડોર સ્ટેડિયમ બનશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. જોકે, તે ફાઇનલમાં ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો. ફાઇનલ મેચમાં રશિયન કુસ્તીબાજ જાવુર ઉગાઇવે તેને હરાવ્યો હતો. 

ટોક્યો ઓલિમ્પિક 2020 માં સિલ્વર મેડલ જીતવા પર, હરિયાણા સરકારે તેમને પુરસ્કાર આપવાની જાહેરાત કરી. 

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રવિ દહિયાને 4 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ સાથે રવિ દહિયાએ સોનીપતના નાહરી ગામમાં ઇન્ડોર સ્ટેડિયમ બનાવવાની જાહેરાત પણ કરી છે.

રેસલર રવિ કુમારની ફાઇનલમાં હાર પરંતુ ભારતીયોના દિલ જીતીને સિલ્વર સાથે ભારતનું ચમકાવ્યું નામ ; ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર બીજો ખેલાડી બન્યો

JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Raj Thackeray Big Claim શું દેશમાં મોટો સત્તાપલટો થવાનો છે? સંજય રાઉત બાદ હવે રાજ ઠાકરેનો મોટો દાવો રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમાયું!
Palghar Saphale Murder Case પાલઘર પોલીસે ઉકેલ્યો સફાળે હત્યાકાંડનો ભેદ, સંયુક્ત ઓપરેશનમાં બે મુખ્ય આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
Exit mobile version