Site icon

આ નેતાએ આપ્યું વિવાદિત નિવેદન- કહ્યું-જે કોઈ નૂપુર શર્માની જીભ લાવશે તેને એક કરોડનું ઈનામ મળશે

News Continuous Bureau | Mumbai 

ભીમ આર્મી ચીફ નવાબ સતપાલ તંવરે(Bhim Army Chief Nawab Satpal Tanwar) બુધવારે નૂપુર શર્મા(Nupur Sharma)ની જીભ કાપી નાખનારને એક કરોડ રૂપિયાનું ઈનામ(Reward) આપવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

ભીમ આર્મીએ નૂપુર શર્મા પર કાનપુર હિંસા(Kanpur violance)ની માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ લગાવ્યો છે.

સતપાલ તંવરે કહ્યું છે કે નુપુર શર્માને તાત્કાલિક જેલમાં મોકલવા જોઈએ અથવા દેશની બહાર ફેંકી દેવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો : ભિખારી પાકિસ્તાનમાં હવે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ ચાલશે- તેમજ રાત્રે 10 વાગ્યા પછી લગ્નસમારંભ પર બંધ- પણ શા માટે- જાણો વિગતે

Maharashtra FDA: મહારાષ્ટ્ર એફડીએ દ્વારા રાજ્યભરમાં તહેવારોમાં ફૂડ સેફ્ટી ઝુંબેશ: ૧,૫૯૪ મીઠાઈની દુકાનોથી નમૂના લીધાં.
Himatnagar Railway Station: હિંમતનગર રેલવે સ્ટેશન બની રહ્યું છે મલ્ટીમોડલ હબ
Saras Mela 2025: સપનાની ઉડાન ગોબર-માટીથી સપનાં ઘડતી સ્ત્રી કલાકાર”
World Animal Day: સુરત શહેર અને જિલ્લામાં ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઈન થકી ૩,૦૮,૮૩૮ અબોલ જીવોને જીવનદાન મળ્યુઃ
Exit mobile version