Site icon

રાજકીય સંકટ વચ્ચે પ્રવક્તા સંજય રાઉતનો આરોપ- કહ્યું- કેન્દ્રીય મંત્રી એનસીપી નેતા શરદ પવારને ધમકી આપી રહ્યા છે-PM મોદીને કરી આ અપીલ

News Continuous Bureau | Mumbai 

 રાજકીય સંકટ(Political crisis) વચ્ચે સાંસદ સંજય રાઉતે(MP Sanjay Raut) આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય મંત્રીઓ(Union Ministers) NCP ચીફ શરદ પવારને(Sharad Pawar) ધમકી આપી રહ્યા છે.

Join Our WhatsApp Community

સંજય રાઉતે કહ્યું, શરદ પવારને કેન્દ્રીય મંત્રી દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. શું પીએમ મોદી(PM Modi) આવી ધમકીઓનું સમર્થન કરે છે

સાથે તેમણે કહ્યું કે આ ચિંતાનો વિષય છે અને ગૃહમંત્રી(Home Minister) અને વડાપ્રધાને(Prime Minister) તેના પર ધ્યાન આપવું જોઈએ.

રાઉતનું નિવેદન નારાયણ રાણેના(Narayan Rane) ટ્વિટ(tweet) પછી આવ્યું છે જેમાં બીજેપી(BJP) નેતાએ કહ્યું હતું કે પવાર શિવસેનાના(Shivsena) ધારાસભ્યોને(MLA) ધમકાવી રહ્યા છે અને જો રાજ્ય વિધાનસભામાં(state legislature) કંઈ થશે તો તેના પરિણામો ખરાબ આવશે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર સરકારનો અજબ નિર્ણય- એ તમામ 40 સિક્યુરિટી ગાર્ડ- કમાન્ડો અને ડ્રાઇવર પર કાર્યવાહી થશે જેઓ બંડખોર નેતા સાથે કામ કરી રહ્યા હતા- આ છે કારણ

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version