Site icon News Continuous Bureau | Mumbai

મમતા દીદીએ છોડ્યો પાર્થનો સાથ-પાર્થ ચેટરજીની પશ્ચિમ બંગાળ સરકારના આ પદેથી કરાઈ હકાલપટ્ટી-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

બંગાળ સ્કૂલ ભરતી કૌભાંડમાં(Bengal School Recruitment Scam) આરોપી મંત્રી(Accused Minister) પાર્થ ચેટરજીની(Partha Chatterjee) સામે મમતા સરકારે(State Govt) મોટી કાર્યવાહી કરી છે.
 
મમતા સરકારે પાર્થ ચેટરજીને મંત્રી પદેથી(Minister Post) હટાવવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

બંગાળના મુખ્ય સચિવ(Chief Secretary) દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, પાર્થ ચેટર્જીને ઉદ્યોગ પ્રધાનના(Industries Minister) પદની સાથે સાથે બાકીના પદો પરથી પણ દૂર કરવામાં આવ્યા છે.

તેમને સૂચના અને પ્રસારણ વિભાગ, સંસદીય બાબતોના(Parliamentary Affairs) વિભાગ વગેરેમાંથી પણ પાણીચૂ પકડાવી દેવામાં આવ્યું છે. 

અત્યાર સુધી પાર્થ ચેટરજીની પાસે જે પણ વિભાગોનો હવાલો હતો તે તમામ વિભાગો હવે સીએમ મમતા બેનરજી(CM Mamata Banerjee) સંભાળશે.

આ સમાચાર પણ વાંચો : આ ઘર છે કે પછી સાક્ષાત રિઝર્વ બેંક- પહેલા 20 કરોડ અને હવે 29 કરોડ રોકડ મળ્યા- જુઓ વિડીયો

Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Firecracker Ban In Maharashtra ફટાકડા પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ? લોકોની અસંવેદનશીલતા પર બોમ્બે હાઈકોર્ટ નારાજ, ચુકાદો અનામત
Rajasthan Panchayat Elections રાજસ્થાનના ગ્રામીણ મતદારોનો મિજાજ બદલાયો? કોંગ્રેસે નોંધાવી મોટી જીત, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના ગઢમાં ભાજપને ફટકો
Maharashtra Private Hospital New Rule સારવારના નામે ઉઘાડી લૂંટ બંધ થશે? ખાનગી હોસ્પિટલો પર સરકારી નિયંત્રણ લાવવા શિયાળુ સત્રમાં નવા કાયદાની તૈયારી…
Exit mobile version