Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા એવા શરદ પવાર ની તબિયત ખરાબ- હોસ્પિટલમાં દાખલ

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ(Nationalist Congress Party President) શરદ પવાર(Sharad Pawar) તબિયત ખરાબ થતા તેમને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં(Bridge Candy Hospital) દાખલ કરવામાં આવ્યા છે. તેમને ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે તેમજ તેમના પર ઉપચાર કરવામાં આવશે. એક પત્રકમાં જણાવ્યું છે કે તેઓ બે તારીખે ડિસ્ચાર્જ લેશે અને ત્યારબાદ એવી શક્યતા વર્તાઈ રહી છે કે તેઓ પોતાના રાજકીય કાર્યક્રમમાં જોડાઈ શકે છે. તેમની તબિયતમાં શું સમસ્યા આવી છે તે સંદર્ભે માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  મોરબી હોનારત – ઝૂલતો પુલ તુટવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 140ને પાર- રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version