News Continuous Bureau | Mumbai
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રખ્યાત અભિનેતા શત્રુઘ્ન સિંહા આસનસોલ લોકસભા સીટ થી પેટાચૂંટણીમાટે ટીએમસીના ઉમેદવાર રહશે.
બંગાળમાં એક લોકસભા અને ચાર વિધાનસભા સીટો પર 12 એપ્રિલે પેટા ચૂંટણી યોજાવાની છે
આમ અભિનેતા શત્રુઘ્ન સિંહા એક પછી એક અલગ-અલગ પાર્ટી થી પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : હાલ કોંગ્રેસમાં જૈસે થે ની સ્થિતિ હાલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત રહેશે, 4 કલાક ચાલેલી બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય
