Site icon

મહારાષ્ટ્ર વિધાનસભાનું 3જી જુલાઈથી 2 દિવસ વિશેષ અધિવેશન- શિંદે-ભાજપ સરકારનો આ તારીખે વિશ્વાસ મત મેળવશે 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર વિધાનસભાનું 2 દિવસ વિશેષ અધિવેશન 3જી જુલાઈથી યોજાશે.

Join Our WhatsApp Community

વિશેષ અધિવેશનના પહેલા દિવસે સત્તાધારી યુતિ પોતાના સ્પીકરની વરણી કરશે.

નવા સ્પીકરના નેજા હેઠળ જ શિંદે-ભાજપ સરકાર વિધાનસભામાં 4થી જુલાઈએ વિશ્વાસ મત મેળવશે

આ અગાઉ ગઈકાલે મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના બાગી ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને તેમાં મંત્રીમંડળની રચના અંગે ખાસ ચર્ચા કરી હતી .

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ પહેલા પણ આ મુખ્યમંત્રીઓના થઈ ચૂક્યા છે ડિમોશન-જાણો વિગત

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version