Site icon

કોઈ તો મારી સરકાર બચાવો- ફ્લોર ટેસ્ટ નો વિરોધ કરવા ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ 30 તારીખે 11 વાગે વિધાનસભાનું સત્ર બોલાવવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. એક વાત નિશ્ચિત છે કે જો વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે તો ઉદ્ધવ ઠાકરે સરકાર અલ્પમત માં આવી જશે. આ પરિસ્થિતિમાં વિધાનસભાનું સત્ર ટાળવા માટે ગોરેગાંવ પૂર્વના ધારાસભ્ય સુનિલ શિંદે સુપ્રીમ કોર્ટ દોડી ગયા છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સંઘવી  આ સંપૂર્ણ મામલે  કોર્ટમાં આર્ગ્યુમેન્ટ કરવાના છે.

આ સમાચાર પણ વાંચો : ​​​ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રેમ તેમને ભારે પડ્યો- જાણો પડદા પાછળની વાર્તા

Exit mobile version