Site icon

શિવસેના તરફથી આ શિવસૈનિક રાજ્યસભા પહોંચશે… થઈ જાહેરાત… નામ જાણીને અનેક ચોંકી ગયા…

 News Continuous Bureau | Mumbai

શિવસેનાએ(Shiv Sena) રાજ્યસભાની(Rajya Sabha) છઠ્ઠી બેઠક માટે કટ્ટર શિવસૈનિકને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Community

શિવસેનાના સાંસદ સંજય રાઉતે(MP Sanjay Raut) જાહેરાત કરી કે કોલ્હાપુર જિલ્લા(Kolhapur district) પ્રમુખ સંજય પવાર(President Sanjay Pawar) છઠ્ઠી રાજ્યસભા બેઠક માટે પાર્ટીના ઉમેદવાર(Party candidate) હશે. 

કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત(Formal announcement) કરવામાં આવશે.

આમ શિવસેના રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી લડશે અને બંને સીટ પર જીત સુનિશ્ચિત કરશે, એવો દાવો પણ સંજય રાઉતે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાવાની છે.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન… મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ દરદીઓની સંખ્યા 2000 થી વધુ. જાણો વિગતે

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version