News Continuous Bureau | Mumbai
શિવસેનાના(ShivSena) મુખ્ય પ્રવક્તા(Spokeperson) સંજય રાઉત(Sanjay Raut) એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે.
શિવસેનાના પાર્ટીએ તેમને સતત ચોથી વખત આગામી રાજ્યસભા(Rajysabha) માટે નામાંકિત કર્યા છે.
સંજય રાઉતનો રાજ્યસભાના સભ્ય(Member of Rajya Sabha) તરીકેનો ત્રીજો કાર્યકાળ જુલાઈમાં પૂરો થઈ રહ્યો છે, તેઓ 26 મેના રોજ મુંબઈમાં વિધાન ભવનમાં(Vidhan Bhavan) પોતાનું નામાંકન(Nomination) દાખલ કરશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજ્યસભાની 6 બેઠકો માટે 10 જૂને ચૂંટણી(Elections) યોજાવાની છે.
આ સમાચાર પણ વાંચો : લોકો છે કે સુધરવાનુ નામ નથી લેતા! ચાલતી ટ્રેન પકડતા ફસડાયેલો યુવક માંડ બચ્યો. જુઓ વિડિયો…