Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યના તમામ મદરેસામાં પ્રાર્થના પહેલાં હવે ગવાશે રાષ્ટ્રગીત. એજ્યુકેશન બોર્ડના રજિસ્ટ્રારે જારી કર્યો પરિપત્ર.. 

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશમાં બધા જ મદરેસાઓમાં રાષ્ટ્રગીત ફરજિયાત થઈ ગયું છે. 

Join Our WhatsApp Channel

મદરેસા એજ્યુકેશન બોર્ડના રજિસ્ટ્રારે તમામ અધિકારીઓને પરિપત્ર પાઠવી દીધો છે. 

એટલે કે વેકેશન પછી શરૂ થનારા તમામ મદરેસાઓમાં હવેથી રાષ્ટ્રગીત ફરજિયાત થઈ જશે.

ઉત્તર પ્રદેશમાં ૧૬,૪૬૧ મદરેસા છે, એમાંથી ૫૬૦ મદરેસા સરકારી અનુદાનથી ચાલે છે.

આ તમામ મદરેસાઓમાં હવે રાષ્ટ્રગાન ફરજિયાત કરી દેવાયું છે. પ્રાર્થના પહેલાં હવે તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ગવાશે. 

લઘુમતી મંત્રી ધરમપાલ સિંહે ગયા મહિને કહ્યું હતું કે મદરેસાઓમાં હવે રાષ્ટ્રગાન ફરજિયાત ગવાશે. તે પછી આ નિર્ણય જાહેર થયો છે. 

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : રાજીવ કુમાર બન્યા નવા ચૂંટણી કમિશનર, આ તારીખથી સંભાળશે કાર્યભાર : સુશીલ ચંદ્રાનું લેશે સ્થાન..

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version