Site icon

હવે ખુલશે સોનાલી ફોગાટની હત્યાનું રહસ્ય- ગોવા સરકારે કેસ આ તપાસ એજન્સીને સોંપવાનો નિર્ણય લીધો- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

બીજેપી(BJP) હરિયાણા (Haryana) રાજ્ય એકમના નેતા અને ટિકટોક સ્ટાર(Tiktok Star) સોનાલી ફોગાટ(Sonali Phogat)ના મોત મામલે હવે CBI તપાસ કરશે.

Join Our WhatsApp Community

ગોવાના સીએમ પ્રમોદ સાવંત(Goa CM Pramod Sawant) સીબીઆઈ તપાસ માટે સંમત થયા છે. 

ગોવાના સીએમએ કહ્યું છે કે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સોનાલી ફોગાટ કેસની તપાસ હવે સીબીઆઈ(CBI)ને સોંપવામાં આવશે. 

થોડા દિવસો પહેલા સોનાલી ફોગાટના મોતની સીબીઆઈ તપાસ માટે ખાપ પંચાયતને બોલાવવામાં આવી હતી. ખાપ પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેની તપાસ સીબીઆઈને આપવામાં આવે.

રાજ્ય સરકારે આ બાબતનો સ્વીકાર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  હવે ધોનીએ પહેર્યા કાળા ચશ્મા- દબંગ ટ્રાફિક પોલીસ બન્યો માહી- નવા લુક જોઈને ફેન્સ થઈ ગયા દીવાના- જુઓ ફોટો

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version