News Continuous Bureau | Mumbai
ડીજીસીએએ(DGCA) સ્પાઇસ જેટની(Spice jet) સેવા રોકી દીધી છે. કોલકાતામાં(Kolkata) બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનને રોકવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્રૂને પણ ઓફ રોસ્ટર થઈ જવા કહેવાયું છે.
સાવધાનીના પગલા તરીકે ડીજીસીએ સ્પાઇસ જેટના વિમાના કાફલાનું પણ નિરીક્ષણ કરી રહ્યું છે.
ડીજીસીએએ ઘટનાની તપાસ માટે કારણો જાણવા આદેશ આપ્યો છે. સ્થિતિને ઘણી ગંભીર બતાવાઈ રહી છે અને તપાસ પૂરી થયા પછી તેના કારણો લોકો સાથે શેર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવતી પ્રવાસ. માત્ર 65 કલાકમાં આઠથી વધુ વૈશ્વિક નેતા સાથે મુલાકાત અને અધધ મીટીંગો. જાણો પૂર્ણ કાર્યક્રમ.
