Site icon

લખીમપુર ખીરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રાને ઝટકો, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા જામીન રદ્દ કર્યા, આટલા સમયમાં સરેન્ડર થવા આદેશ

News Continuous Bureau | Mumbai

લખીમપુર ખીરીમાં હિંસાના(Lakhimpur Violence) આરોપી આશિષ મિશ્રાને(Ashish Mishra) સુપ્રીમ કોર્ટ(Supreme Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાના જામીન(Bail) ફગાવી દીધા છે. તેઓએ એક અઠવાડિયામાં આત્મસમર્પણ(Surrender) કરવાનું રહેશે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટે(Allahabad High Court) પીડિત પક્ષનું ધ્યાન નથી રાખ્યું. પીડિત પક્ષને સાંભળવામાં નથી આવ્યો.

આશિષ મિશ્રા ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા(Ajay Mishra) ટેનીનો પુત્ર છે. લખીમપુરમાં ખેડૂતોને(Lakhim Pur Farmers) માર મારનાર ખેડૂતોના મામલામાં આશિષ મિશ્રાનું નામ સામે આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં આશિષ મિશ્રાને જામીન આપ્યા હતાં.

આ સમાચાર પણ વાંચો : નાશિકમાં પોલીસ એક્શન મોડમાં. જો 3 તારીખ સુધી ધાર્મિક સ્થળો પરથી ભુંગળા નહીં ખસેડવામાં આવે અથવા પરવાનગી નહીં લેવામાં આવે તે પોલીસ કાર્યવાહી કરશે. રાજ ઠાકરેની ડેડલાઈન પછી સરકાર ટેન્શનમાં

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version