Site icon

હિજાબ વિવાદ મુદ્દે કર્ણાટક HC બાદ હવે સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, લીધો આ મોટો નિર્ણય; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવાની માંગણી કરનાર વિધાર્થિનીઓને ઝટકો લાગ્યો છે. 

સુપ્રીમ કોર્ટે આ મામલે તત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.

વકીલની દલીલ પર ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે, પરીક્ષાઓને આ મુદ્દા સાથે કોઈ લેવાદેવા નથી. તેનો ઉલ્લેખ કરીને ઉત્તેજના ન ફેલાવો.

ફરિયાદી વતી વકીલે સુપ્રીમ કોર્ટમાં હિજાબ વિવાદ મામલે વહેલી સુનાવણીની માંગ કરતા કહ્યું હતું કે, 28 માર્ચથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે આ મામલે વહેલી તકે સુનાવણી કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોર્ટે હિજાબ વિવાદ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, હોળીની રજાઓ બાદ જ તેની પર વિચાર કરવામાં આવશે.

 આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસમાં ઉથલપાથલનો માહોલ, પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ તારીખે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા; જાણો વિગતે

Konkan Crabs: પ્રદૂષણના કારણે કોંકણના કરચલાઓનો જીવ જોખમમાં; જો દરિયાઈ જૈવવિવિધતા ટકાવવામાં ન આવે તો
Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Exit mobile version