Site icon

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદેને આપી મોટી રાહત- સ્પીકરને આપ્યા આ આદેશ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra politics)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde)ને સુપ્રીમ કોર્ટ(Supreme court)માંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શિવસેના(Shivsena)ના બંને જૂથોના ધારાસભ્યો(MLAs)ને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, નવા સ્પીકર(Speaker) હાલમાં કોઈ પણ ધારાસભ્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરે.  

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં સુનાવણી મોકૂફ રાખી છે. સાથે સીજેઆઈ(CJI) એનવી રમણા(NV Ramanna)એ કહ્યુ કે, સ્પીકર ને જણાવી દો કે જ્યાં સુધી કોર્ટ આ મામલે સુનાવણી ન કરી લે ત્યાં સુધી અયોગ્યતાની અરજી પર કોઈ નિર્ણય ન લે. આ કેસ માટે બેન્ચનું ગઠન કરવામાં આવશે. જે ટૂંક સમયમાં થશે, હાલમાં કોઈ તારીખ આપી શકે નહીં.

આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ- દૂધ-દહીં- અનાજ કરિયાણા પર પણ GST- સરકારના સૂચન સામે વેપારી આલમનો વિરોધ- નાગરિકોને પડશે આર્થિક ફટકો

ઉલેખનીય છે કે શિવસેના(Shiv Sena)ના બળવાખોર ધારાસભ્યો(Rebel MLAs)એ એકનાથ શિંદે સાથે મળીને અલગ જૂથ બનાવી લીધું હતું. જેમાંથી 16 બળવાખોર ધારાસભ્યોને તત્કાલિન ડેપ્યુટી સ્પીકરે ગેરલાયક ઠેરવ્યા હતા.

 

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Exit mobile version