News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલા રાજકીય સંકટનો(Political crisis) મામલો સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પહોંચી ગયો છે
દરમિયાન મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ નવો વળાંક લઈ રહ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના(Shivsena) સામે બળવો કરનારા ઓછામાં ઓછા 20 ધારાસભ્યો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના(Chief Minister Uddhav Thackeray) સંપર્કમાં છે.
કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના પ્રમુખના સંપર્કમાં રહેલા ધારાસભ્યો(MLA) મુંબઈ પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.
મુંબઈ(Mumbai) પરત ફરતાની સાથે જ તેઓ શિવસેનાની છાવણીમાં પરત ફરશે.
જો આમ થશે તો મહાવિકાસ આઘાડી સરકારને(Mahavikas Aghadi Government) બદલીને બીજી સરકાર બનાવવાનો પ્રયાસ નિષ્ફળ જશે.
આ સમાચાર પણ વાંચો : શરદ પવાર પોતાની જાળમાં ફસાયા- આ એક નિર્ણયથી કોંગ્રેસ નહીં પણ આખી ઉદ્ધવ સરકારને ખતરામાં લાવી દીધી-જાણો તે ભૂલ વિશે
