ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
સુરતના પાસોદરાનો ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં રેન્જ IG દ્વારા તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
ડાંગ SPની દેખરેખ હેઠળ 1 મહિલા ASP, 2 ડીવાએસપી આ કેસમાં તપાસ કરશે.
પોલીસ ગણતરીના દિવસમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરશે.
એક તરફી પ્રેમમાં યુવતીની નિર્દયતાથી હત્યા કરનાર હત્યારો હવે જેલના સળીયા ગણશે.
આજે હત્યાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમા પોલીસ રિમાન્ડની માગણી કરશે.
