Site icon News Continuous Bureau | Mumbai

તમિલનાડુના CM સ્ટાલિનની PM મોદીને અપીલ- કહ્યું, તમિલને પણ હિન્દી જેવા સમાન અધિકાર મળે; વડાપ્રધાને આપ્યો આ જવાબ.. 

News Continuous Bureau | Mumbai 

તમિલનાડુના(Tamil Nadu) મુખ્યમંત્રી(Chief Minister) એમકે સ્ટાલિનએ(MK Stalin) PM નરેન્દ્ર મોદી(Narendra Modi) સામે જ હિન્દીની(Hindi) જેમ તમિલ ભાષાને(Tamil language) સત્તાવાર ભાષા(Official language) બનાવવાની માંગ કરી છે. 

Join Our WhatsApp Channel

CMએ કહ્યું કે તમિલને હિંદીની જેમ જ સત્તાવાર ભાષા અને મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયમાં(Madras High Court) પણ ઓફિશ્યલ ભાષા બનાવવામાં આવે.

CMની આ માંગ પર પીએમ મોદીએ જવાબ આપ્યો કે તમિલ ભાષા શાશ્વત છે અને તમિલ સંસ્કૃતિ(Tamil culture) વૈશ્વિક છે.

ચેન્નાઈ(Chennai) થી કેનેડા(Canada) સુધી, મદુરાઈ(Madurai) થી મલેશિયા(Malaysia) સુધી, નમક્કલ થી ન્યુયોર્ક સુધી, સલેમ થી દક્ષિણ આફ્રિકા સુધી પોંગલ(Pongal) અને પુથાંડુના તહેવારોને(festivals of Puthandu) ભારે ઉત્સાહ સાથે મનાવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં ધીમે ધીમે વધતો કોરોના, ગાંધીનગરની આ શૈક્ષણિક સંસ્થાને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version