Site icon

શિક્ષણ વિભાગનાં ધાંધિયાં; 1.00 વાગ્યે પરિણામ આવે એ પહેલાં જ સર્વર ડાઉન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્રમાં આજે દસમા ધોરણનું પરિણામ 1.00 વાગ્યે જાહેર થવાનું હતું, પરંતુ ૧.૦ વાગ્યે જ્યારે સમાચાર લખાય છે ત્યારે હજુ સુધી આવ્યું નથી. રિઝલ્ટની લિન્ક ઓપન થાય એ પહેલાં જ સર્વર ડાઉન થઈ ગયું હતું. વિદ્યાર્થીઓ પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. જોકેઅચાનક સર્વર ડાઉન થઈ જતાં વિદ્યાર્થીઓએ વધુ સમય રાહ જોવી પડશે.

બહુ ગાજેલા ગાંધી માર્કેટ પમ્પિંગ સ્ટેશનનું સુરસુરિયું થઈ ગયું, ભારે વરસાદમાં ફરી વળ્યાં પાણી; જાણો વિગત

શિક્ષણ વિભાગની mahresult.nic.in, sscresult.mkcl.org, maharashtraeducation.com, mh-ssc.ac.in, અને mahahsscboard.in તમામ વેબસાઇટ પર રિઝલ્ટ 1.00 વાગ્યે ઉપલબ્ધ થયાં ન હતાં. એથી હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે.

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version