ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
કોરોના સામેની લડાઈ જીતવા માટે દિલ્હી અને હરિયાણા બે રાજ્યોએ lockdownને લંબાવી દીધું છે.
દિલ્હી રાજ્યે પાંચમી વખત lockdown લંબાવતાં 31મી મે સુધી નિયંત્રણો ચાલુ રાખ્યાં છે.
હરિયાણામાં 24 તારીખે lockdown સમાપ્ત થઈ રહ્યું છે, પરંતુ અહીં lockdownની તારીખ વધારીને 31 કરવામાં આવી છે.