Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી સંદર્ભે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે; જાણો વિગત અહીં..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 મે 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓની ફી પરત કરાશે.

આ નિર્ણયને કારણે 3.50 લાખ વિદ્યાર્થીઓને ફી પરત કરાશે.

સરકાર કુલ મળીને રૂપિયા 6.47 કરોડની ફી પરત કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version