ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ નેતાઓ મહારાષ્ટ્ર કે પછી નાગપુરના વિધાનસભા પરિસરમાં નહીં આવી શકે
આશિષ શેલાર, પરાગ આલવણી, અતુલ ભાતખલકર, યોગેશ સાગર, ગિરીશ મહાજન, જયકુમાર રાવલ, અભિમન્યુ પવાર, નારાયણ કૂચે, કીર્તિકુમાર ભાંગડિયા, રામ સાતપુતે, સંજય કુટે, અભિમન્યુ પવાર, શિરીષ પિપળેને સસ્પેન્ડ કરવામાં આવ્યા.