Site icon News Continuous Bureau | Mumbai

કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સફળતા, ત્રાલ એનકાઉન્ટરમાં જૈશનો ટોપ કમાન્ડર ઠાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

જમ્મુ કાશ્મીરમાં બે દિવસ અગાઉ સેનાના 5 જવાનો શહિદ થયા હતા ત્યારબાદ હવે સેના કાશ્મીરમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે. 

આજે સેના દ્વારા અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં જૈશ-એ-મહોમ્મદના ટોપ કમાન્ડર શામ સોફીને ઠાર કરવામાં આવ્યો છે.  

ગઈકાલે પણ કાશ્મીરમાં સેના દ્વારા કુલ 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે અગાઉ થોડાક દિવસો પહેલા આતંકીઓએ શ્રીનગરમાં એક શિક્ષક અને શાળાના આચાર્યની હત્યા કરી હતી. ત્યારબાદ બે દિવસ અગાઉ સેનાના 5 જવાનો પણ આતંકીઓ સાથેની અથડામણમાં શહિદ થયા હતા.

જે ઘરમાં કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદના ષડયંત્રો રચતા હતા ત્યાં હવે વેદોના મંત્રો ગૂંજશે: જાણો વિગતે

Badlapur Rural Police Arrest Gang Members અંબરનાથ, બદલાપુર અને વાંગણી પંથકમાં દહેશત મચાવતી કુખ્યાત ગેંગના ૫ સાગરીતો બદલાપુર ગ્રામીણ પોલીસના સકંજામાં
Vashi APMC Dry Fruit Price Hike વાશી APMC માર્કેટમાં દિવાળી ટાણે ડ્રાયફ્રૂટ્સના ભાવ ભડકે બળ્યા બદામપિસ્તામાં કિલોએ ₹૬૦૦ સુધીનો તોતિંગ ઉછાળો
Banaskantha Women Modi Poster Welcome પીએમ મોદીના બનાસકાંઠા પ્રવાસ પૂર્વે જબરદસ્ત જનમેદની હાથમાં ‘મોદી કહીં નહીં જાયેગા’ના પ્લેકાર્ડ ..
Cyclone Arnab Weather Warning ‘અર્નબ’ વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, મુંબઈકોંકણ અને વિદર્ભમાં એલર્ટ
Exit mobile version