ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જાન્યુઆરી 2022
ગુરૂવાર
ઉતર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયુ છે.
મળતા અહેવાલ અનુસાર કોંગ્રેસના રાયબરેલીના ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
તેમણે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામુ આપ્યુ છે.
તેમણે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં લખ્યુ હતુ કે, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું, કૃપા કરીને સ્વીકારો.
અરે વાહ, પ્રાણીઓ માટે ભારતની પ્રથમ કોવિડ-19 રસી તૈયાર, સેનાના આટલા શ્વાન પર સફળ ટ્રાયલ થયું