Site icon News Continuous Bureau | Mumbai

સરકાર ગઈ પણ રાજકીય લડાઈ હજી ચાલુ- મહારાષ્ટ્રનાં નવા CM એકનાથ શિંદે પર ઉદ્ધવ ઠાકરેએ કરી આ કાર્યવાહી-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

એકનાથ શિંદેએ(Eknath Shinde) મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી( Maharashtra CM) તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે પરંતુ રાજકીય ઘમાસાણનો હજી અંત આવ્યો નથી. 

Join Our WhatsApp Channel

ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેનાના નેતા(Shiv Sena leader) પદ પરથી હટાવી દીધા છે. 

ઉદ્ધવ ઠાકરેએ તેમના પર પક્ષ વિરોધી પગલાં લેવાનો આરોપ લગાવીને આ કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો હતો અને ત્યારબાદ 30 જૂને તેમણે ભાજપ(BJP) સાથે મળીને સરકાર બનાવી હતી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર વિધાનસભાનું 3જી જુલાઈથી 2 દિવસ વિશેષ અધિવેશન- શિંદે-ભાજપ સરકારનો આ તારીખે વિશ્વાસ મત મેળવશે 

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version