Site icon News Continuous Bureau | Mumbai

પોતે બચી શકે છે કે નહીં તે જોવા માટે ઉદ્ધવ ઠાકરે છેલ્લી ઘડી સુધી ઉભા રહ્યા- પરંતુ સુપ્રીમ કોર્ટમાં એવું કંઈક થયું કે 15 મિનિટમાં જ રાજીનામું આપવું પડ્યું- જાણો ઘટનાક્રમ

News Continuous Bureau | Mumbai 

સુપ્રીમ કોર્ટ(Supreme court)માં બુધવારે સાંજે 5:30 વાગ્યે  મહારાષ્ટ્ર(Maharashtra)ની ફ્લોર ટેસ્ટ(Floor test) સંદર્ભે અરજી સુનાવણી માટે હાથમાં લેવામાં આવી હતી. આ સમયે આશરે ચાર કલાક સુધી દલીલો ચાલ્યા બાદ રાત્રે 9 વાગે ને 10 મિનિટે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ થશે. સુપ્રીમ કોર્ટના હુકમ આવી ગયા બાદ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સમજી ગયા હતા કે હવે તેમની કાયદેસરની લડાઈ નો અંત આવે છે અને ફ્લોર ટેસ્ટ માં તેઓ હારી જશે. આ કારણથી તેઓએ ફ્લોર ટેસ્ટ માં જવાના સ્થાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મેં સમંદર હું લૌટ કર ફીર આઊંગા- પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસ નો ડાયલોગ આજે ફરી વાયરલ થયો- જુઓ વિડિયો

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version