Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું પરંતુ એક સૌથી મોટો મોકો ગુમાવ્યો- જાણો એ મોકો જે અટલ બિહારી વાજપેયીએ વાપર્યો હતો અને ફરી એકવાર વડાપ્રધાન બન્યા હતા

News Continuous Bureau | Mumbai  

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ સોશિયલ મીડિયા પર પોતાનું રાજીનામું(resignation) આપી દીધું અને ત્યારબાદ રાજ્યપાલ(Governor)ને મળીને કાયદેસર રીતે પત્ર સોંપી દીધો. પરંતુ  હાલ રાજનૈતિક વિશ્લેષકો આ રાજીનામાને એક ગુમાવેલા મોકા સાથે સરખાવી રહ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી(Atal Bihari Vajpayee) પણ આ પ્રકારે અલ્પમતમાં આવ્યા હતા. તે સમયે તેમણે ગુપચુપ રાજીનામું આપવાના સ્થાને સંસદનો સામનો કર્યો હતો. તેમણે સંસદ(Parliament) આખી રાત ચલાવી હતી અને આશરે ૩ થી ૪ કલાક સુધી ભાષણ આપ્યું હતું. આ સમયે તેમણે પોતાની ભૂમિકા તેમજ પોતાની પાર્ટીની ભૂમિકા સંસદ સમક્ષ મુકી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : રાજીનામા સમયે પણ ઉદ્ધવ ઠાકરેનો શરદ પવાર પ્રેમ દેખાયો- પણ એકનાથ શિંદે સામે ન ઝૂકયા

અટલ બિહારી વાજપેયીના આ પગલાને કારણે લોકોની સહાનુભૂતિ તેમના તરફ હતી અને તેમણે ફરી એક વખત સત્તા સ્થાપન કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આવું કરી શક્યા હોત. પરંતુ તેમણે મોકો ગુમાવી દીધો છે. આ વાતનું હાલ આશ્ચર્ય છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version