Site icon News Continuous Bureau | Mumbai

૪૦૦ કરોડ રૂપિયામાં બસ સ્ટેન્ડ?? આ સરકારે લીધેલો નિર્ણય. જાણો વિગત. 

યોગી સરકારે રામનગરી અયોધ્યાને ટ્રાફિક જામથી રાહત આપવા માટે 400 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરનું બસ સ્ટેન્ડ બનાવવાનો નિર્ણય લીધો છે.  

બસ સ્ટેશનના ક્ષમતા વિસ્તરણ અને નિર્માણ કાર્ય માટે સંસ્કૃતિ વિભાગની  9 એકર જમીન પરિવહન વિભાગને વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

અયોધ્યાથી ગોરખપુર, આઝમગઢ, બલિયા, પ્રયાગરાજ, વારાણસી, લખનઉ, કાનપુર, શ્રાવસ્તિ અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો સુધી લોકોને વધુ સારી પરિવહન સુવિધા મળશે અને પરિવહન નિગમને વધુ આવક થશે.

આ નિણઁય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલ અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય  મંદિર બનાવવાનું કામ જોરશોરથી ચાલુ છે.

મુંબઈકરો સાવચેતી રાખજો સંકટ હજી ટળ્યું નથી. શહેરમાં કોરોના ના નવા કેસ ઘટ્યા પણ ટેસ્ટ પોઝિટિવિટી રેટ વઘીને 2.63% થયો; જાણો આજના તાજા આંકડા 

Pune Airport Hashish Seized પુણે એરપોર્ટ પર ₹1 કરોડનું હશીશ જપ્ત બેંગકોકથી આવેલી મહિલા પેસેન્જરની ધરપકડ, કોસ્મેટિક્સ કન્ટેનરમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
IndiaBorn Cheetah Gives Birth ભારતીય ભૂમિ પર બીજી પેઢીના ચિત્તાનો જન્મ, કુનોમાં માદા ચિત્તાએ ૫ શ્રાવકોને જન્મ આપતાં ખુશીનો માહોલ
Pune Mule Bank Account Cyber Fraud ૧૯ લોકોના ₹૧.૮૦ કરોડ સાફ! પુણેમાં સક્રિય ‘મ્યૂલ બેંક એકાઉન્ટ’ સિન્ડિકેટનો પર્દાફાશ ૫ સાયબર ઠગોનો ખેલ ખતમ
Eknath Shinde Sudden Delhi Visit અચાનક દિલ્હી પહોંચી શિંદેએ કઈ નવી ખીચડી પકવી? સીટ વહેંચણીમાં અસંતોષ કે પછી કોઈ મોટો રાજકીય દાવપેચ જાણો અંદરની વાત
Exit mobile version