Site icon

ઉત્તરાખંડમાં ફરી એકવાર ભાજપની સરકાર! જંગી લીડ સાથે આગળ; જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી

News Continuous Bureau | Mumbai

ઉત્તરાખંડમાં 70 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. 

Join Our WhatsApp Community

હાલમાં ઉત્તરાખંડમાં ભાજપને બહુમતી મળતી જોવા મળી રહી છે. 

અહીં ભાજપ 46 સીટો પર આગળ છે. તો કોંગ્રેસ 21 સીટો પર આગળ છે. 

અન્ય 3 સીટો પર આગળ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો : મણિપુરમાં કોંગ્રેસના સૂપડા સાફ, ભાજપ આટલી બેઠકો પર આગળ; જાણો અન્ય પક્ષોને કેટલી સીટ મળી 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version