Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો, વારાણસી  કોર્ટ તંત્રને આપ્યો આ આદેશ.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશના(Uttarpradesh) વારાણસીમાં(varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi masjid) સર્વે(Survey) મામલે મોટો દાવો સામે આવ્યો છે. 

Join Our WhatsApp Channel

વકીલ વિષ્ણુ જૈન (Lawyer Vishnu Jain)તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, મસ્જિદની અંદર વજૂખાનામાંથી( Vajakhana) શિવલિંગ(Shivling) મળ્યું છે. 

આ દાવા બાદ વારાણસી કોર્ટે(varanasi court) તે જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો છે. 

સાથે કોર્ટે વારાણસી જિલ્લા તંત્રને(Varanasi District System) આદેશ આપ્યા છે કે મસ્જિદના જે વજૂખાનામાંથી શિવલિંગ મળ્યું છે તેને સીલ કરવામાં આવે અને જિલ્લા તંત્ર તેને પોતાની સુરક્ષામાં લઈ લે. 

અત્રે જણાવવાનું કે જ્ઞાનવાપી મસ્જિદના સરવેનું કાર્ય આજે ત્રીજા દિવસે પૂર્ણ થયું છે.

આ સમાચાર પણ વાંચો :   જ્ઞાનવાપી મસ્જિદની વિડિયોગ્રાફીમાં ચોંકાવારી વિગતો મળી, મસ્જિદ પરની દીવાલો પર મળી આવ્યા આ નિશાનો; હિંદુ પક્ષનો દાવો થયો વધુ મજબૂત…

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version