Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદમાં ફરી સર્વે થશે, આજે આટલા વાગ્યા સુધીમાં આવી શકે છે કોર્ટનો નિર્ણય.. 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) અને શ્રૃંગાર ગૌરી મંદિર(Shrungar gauri temple) વિવાદમાં જિલ્લા કોર્ટ(District court) થોડીવારમાં પોતાનો ચુકાદો આપશે.

આજે મસ્જિદના ભોંયરામાં સર્વે(Survey) અને વીડિયોગ્રાફી(Videography) કરવા અંગે કોર્ટનો નિર્ણય આજે બપોરે 2 સંભળાવવામાં આવશે. 

આ ઉપરાંત મસ્જિદ સંકુલમાં સર્વે માટે નિમાયેલા કોર્ટ કમિશનરની(Court commissioner) બદલી કરવાની માંગણી પર પણ નિર્ણય લેવામાં આવશે. 

કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા(Security management) સઘન કરવામાં આવી છે. કેસમાં સામેલ પક્ષકારો જ કોર્ટમાં જશે. 

સાથે જ હાલ કોર્ટના દરવાજા પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ(Police force) હાજર છે.

આ સમાચાર પણ વાંચો :  મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીની કાર્યવાહી, પૈસાની 'ખાણ' વાળી IAS મેડમ પૂજા સિંઘલની ધરપકડ; દરોડામાં મળી હતી અધધ આટલા કરોડથી વધુ રોકડ..

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version