Site icon News Continuous Bureau | Mumbai

બે દીમાં ચોમાસું પાછું ખેંચાવાની શરૂઆત થશે- આ તારીખ સુધીમાં દેશમાંથી લેશે વિદાય- હવામાન વિભાગનો વર્તારો

News Continuous Bureau | Mumbai

દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદી(Rainy) માહોલ જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન, IMDએ આગાહી (Forecast) કરી છે કે નૈઋત્ય ચોમાસુ(Southwest Monsoon) તેના વળતા પ્રવાસની તૈયારીમાં છે .

હવામાન ખાતાની આગાહી(Weather forecast) મુજબ આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાંથી વિદાય લેશે.

સાથે જ આગામી 25 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી વિધિવત રીતે ચોમાસું પૂરું થઇ જશે.

આ સમાચાર પણ વાંચો :  મુશળધાર વરસાદ જ બન્યો આફતરૂપ થાણે શહેરમાં બુધવારના આટલા કલાક પાણી પુરવઠો રહેશે બંધ

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version